Jay Mataji To All My Darbar Brother And Sister.Read Best Rajputana Shayari Gujrati, Rajputana Shayari In Gujrati Fonts,Darbaro Ni Shayari, Bapu o Ni Shayari,Gujrati Rajputana Shayari For Facebook,Rajputana WhatsApp Status In Gujrati And New Best Rajputana Attitude Status In Gujrati. 

rajputana shayari gujrati,રાજપુતાના શાયરી ગુજરાતી,rajpu status gujrati
Ravindra Jadeja Celebrates After Made Fifty Against - Talvar Baji Style : Rajputana Shayari Gujarati : રાજપુતાના શાયરી ગુજરાતી

Great Collection Of Gujrati Rajputana Shayari

# પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને..
#અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે

Rajput WhatsApp Status

👉 ભલ 🐎ઘોડા🐎 વલ વંકડા હલ બાંધવા 🔫 હથિયાર🔫
🎷જાજી ફોજુ માં અનેક ફરે🎷
બાકી 👑ઝાલા👑 ના દિકરા બાપ એકલા ફરે
🙏જય માતાજી 🙏

Bapuo Ni Shayari Gujrati

કળાઓ કુટુંબ* માં ન હોય,
*દોસ્તારૂ* માં *દગો* નાં હોય 
બાકી
વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી*
*ખાનદાની* માં હોય,
એના *વાવેતર* ના હોય.

Darbaro ni shayari gujrati

દુનિયા જીતી જાશુ વાલા....
બસ ભાયુ ભેગા રેજો.
🔱જય માતાજી 🚩🔱


Gujrati Rajput Shayari

રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪

દરબાર 👊દરબાર 👊કી☝તરહ☝રહને☝દો
અગર👍દરબાર 👍પે
આ ગયે નાઃઃઃઃઃઃ
તો વહી પુરાના અંદાજ,સર પે
               તાજ અૌર
દરબાર ✋કા રાજ
                      હોગા.....!!!
ના નેવલા હૈ...........
               ના સાપ હૈ...!!!
ના કોંગ્રેસ  હૈ...............
              ના આપ  હૈ ...!!!
ના પુણ્ય હૈ ..................
              ના પાપ
 હૈ ...!!!!
ના તોલ હૈ ....!!!
           ના નાપ હૈ......!!!!!!!
પર એક બાત સાફ હૈ .......!!
હમ👊દરબાર👊સબ કે બાપ હૈ 🌹🌹🌹🌹🌹
              અગર આપ દરબાર 👈હે
                  શેર હૈ તો આગે 
                           શેર કરે
કમજોર દીલ વાલે 
               ઈસ પોસ્ટ સે દૂર રહે !!!💥💥💥💥💢💢
🌴🌴🌴અબ કી બાર દરબાર સમાજ  સરકાર🌴🌴🌴
          )👏👏👏👏👏
     👏🏻👏🏻👏🏻Jay Rajputana👏🏻👏🏻👏🏻
જય માતાજી 👍👍👍👍
        ONLY FOR 
Royal  Rajput  Samaj
Royal Rajputana Status Hindi

એ ભાઈઓ અમારી નકલ ના કરો 

કારણ કે તમે દરબાર ના જેવા કપડા પહેરસો 
દરબાર ના જેવી મુછો રાખસો 
દરબાર ની જેમ જય માતાજી 
બોલસો 
દરબાર ની જેમ રહેણી કરણી 
રાખસો 
દરબાર ના જેમ પ્રસંગો ઉજવશો 
દરબાર ના જેમ બાપુ ગીરી કરશો 

પણ 

👑👑દરબાર ની જેમ મોજ અને મરદાનગી   કયાંથી   લાવશો ?

👑👑દરબાર ની જેમ   જનુની લોહી કયાંથી   લાવશો? 

👑👑દરબાર ની જેવી ખાનદાની  કયાંથી  મેળવશો? 

👑👑અરે બધી વાતો  જવા   તમે  
દરબાર ના જેવૉ વટ અને ઇતિહાસ કયાંથી લાવશો? 

માટે  જ  કહુ    હજુય  સમય   અમારી   નકલ  કરવાનુ   રહેવા  દો        કારણકે   જંગલો  મા તો સિંહ નેજ  રાજા કહેવાય છે         દરબાર  બનવુ    હોય તો   101  વાર  બલિદાન દેવૂ  પડે છે ત્યારે 👑👑રાજપૂત ના ઘરમાં  અવતાર ધારણ કરવા મળે 
તમે 
👑👑રાજપુત  (દરબાર ) છો  તો   આ  મેસેજ ને   આગળ Send કરો  જેથી આપણી નકલ કરતા   ભળવાઓની   આંખો  ખુલ્લી થઈ જાય    

👑👑જય માતાજી   👑👑
👑👑જય રાજપુતાના 👑👑
👑👑જય ભવાની 👑👑
જય જય જય  રાજપુત  યોદ્ધા ઓની 
⚔send by  ⚔
👑ગોહિલ 👑
👑જાડેજા 👑
👑જાદવ 👑
👑રાણા 👑
👑વાઘેલા 👑
👑ચાવડા 👑
👑રાઠોડ 👑
👑ડાભી 👑
👑ઝાલા 👑
👑સોલંકી 👑
👑 ચૌહાણ👑  
   તથા બધા Darbar ભાઇ ને 
મારા જય માતાજી🙏🙏🙏. 

Facebook Rajput Shayari Collecton

યુઘ્ઘ મા જતા ક્ષત્રિ્ય ને રાજપુતાણી શુ કેતી

કા મરજો કા મારજો પણ પિયુ, પિઠ નો દેજો લગાર
નહિતર મારી સહિયરુ મેણા મારસે, આ તો કાયર નર ની નાર,

કંથા રણ મે જાય કે મત ઢુઢે કોઈ સાથ, તારી સંથાગ ત્ર્ણ જણા, તારુ હૈયુ કટારી ને હાથ,

કંથા રણ મે જાય કે, ભાગી ન આયો છેણ
તારી બાહી ન ગ્રહીશા, તુ ભા ને હૂ ભૈણ,

ધન્ય છે આ દેશ ની રાજપુતાણીઓ ને


Rajputana Power Status

સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય
કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા... 👑
👑बाप बाप होता हे.👑

WhatsApp Attitude Status For Rajputana

રણે , ડેરા હોય......
ત્યાં વંન્શ પૂજાતા હોય...
પગ મૂકો તો રોવા લાગે ને
તલવાર પકડો તો રમવા લાગે.....

Rare Collection Of Gujarati Rajputana Shayri

તું તો શું પગલી તારા પૂર્વજો પણ કેતા.... પટ માં પડેલો પાણો સારો......પણ વટ માં ચડેલો  દરબાર  ના સારો....!!!

#ભાઈ#હજી#અમારુ#હાય્લુ# #નથી,#હાલશે#ત્યારે#કોઈનો#વારો# નહિ #આવે #ભાઈ".

 હથીયાર ની શુ જરૂર....
જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો..
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...!👑

Rajputana Friendship Shayari Hindi

રાજપૂત નો દીકરો છુ મારા વાલા હૂઁ તો એક જ "દી" નમીશ પણ ગામ ને 364 "દી" નમાવીશ..😡😡😡

સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે ,
બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી....👑

Rajput Boy Status Hindi And Gujrati

પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને..
#અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે   😎

અરે__ લઇ આવજે .....તારા હોય એટલાવ ને ..25 કે 50 ...પણ ....જો એકાદો ઓળખતો હશે ને તો તરત જ કેશે...#પાછા_વળો_વડીલ..આ_બાપુ_સાથે_ડખ્ખો_કરાય_એમ_નથી 

Banna Shayari Hindi

જંગલ માં @પંખી@ ઘણા પણ *મોર* જેવુ કોઈ નહિ...!!!!
@દુનિયા માં # સમાજ# ઘણા પણ @Rajput@ જેવુ કોઈ નહિ...
*Son Of *Rajputana

Banna Rajput Status For WhatsApp

સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય
કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા... 👑
👑बाप बाप होता हे.👑

World Of Rajputana Shayai
 
ગાર વહેવાર અને પાછડ થી થયેલ વાર DarbaR 
કયારે ના ભુલે હો...વાલા.!!!
👑હર હર મહાદેવ  👑

Jay Mataji To All Rajputs

રણે , ડેરા હોય......
ત્યાં વંન્શ પૂજાતા હોય...
પગ મૂકો તો રોવા લાગે ને
તલવાર પકડો તો રમવા લાગે.....

Rajputana Proud Shayari Hindi Collection
દરબાર  ઘડીયાળ ના કાંટા જેવો હોવો  જોઈએ   
ભલે એક ફાસ્ટ હોય🕔
ભલે એક ધીમો હોય🕙
ભલે એક મોટો હોય 🕥
ભલે એક નાનો હોય🕠
પણ કોઈ ના  12 વગાડવા હોય ત્યારે બધા સાથે હોય 🕛

સિંહ ભૂખ્યો રે પણ ખડ ના ખાય_  ....!
_એમ દરબાર નો દીકરો મોત ને ભેટે પણ_...
_માર ના ખાય_ .....!

કાળજે થી વાઘ , આંખો માં આગ , છાતી જેની ફોલાદ , એજ 🔫 DARBAR 👑 ની ઓલાદ..
🚩જય_માતાજી🚩

Thikana Rajputana Shayari Hindi

👑 પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને..
#અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે👑

#કોઇ😎પણ_ધમકી_ભલે_આપે... #કોઈ_ડરતા_🏻નહિ_મારા_વાલા.... #કેમ_કે.#ઈલાકો,,,,,કોઈ_પણ_નો_હશે...#પાવર💪_તો_રાજપુત _નો_જ_હશે ...


Thank For Reading Rajputana Shayari Gujrati : રાજપુતાના શાયરી ગુજરાતી. For Get New Rajputana Shayari, whatsapp status, facebook rajput shayari, rajputana poetry hindi, banna shayari and status, rajput boys and girls status, rajputana dager shayri check regularly RajputanaShayri.Blogspot.com..